Premium Peacock Digital Wedding Invitation Card | ડિજિટલ લગ્ન કંકોતરી
2d old
લગ્ન અને સગાઈ માટે પ્રીમિયમ ડિજિટલ વેડિંગ કાર્ડ ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે. આ કાર્ડ તમને હાઇ-ક્વોલિટી PNG ઇમેજ ફોર્મેટમાં મળશે, જે વોટ્સએપ (WhatsApp) અને સોશિયલ મીડિયા પર મોકલવા માટે એકદમ પરફેક્ટ છે (પ્રિન્ટિંગ સર્વિસ ઉપલબ્ધ નથી). તમે તમારા નામ અને તારીખ સાથે આ ડિઝાઇનને કસ્ટમાઇઝ કરાવી શકો છો. ઓર્ડર માટે યુટ્યુબ પર reply કરો: @kavitavisuals
Get it → kavitavachhani.gumroad.com